પોસ્ટ્સ

જાન્યુઆરી, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Introduction of Shodas granth Part-2

છબી
  ષોડશ ગ્રંથની ઐતિહાસિકતા        હવે ઐતિહાસિક દષ્ટિએ આ ગ્રંથની રચનાની વિગતો જોઈએ ક્રમાંક ગ્રંથનું નામ રચના-સમય(સં.) સ્થળ કોના માટે રચાયો ૧. શ્રીયમુનાષ્ટક       ૧૫૪૯ ગોકુળ શ્રીયમુનાજીની સ્તુતિ ૨. બાલબોધ ૧૫૫૦        _ નારાયણદાસ કાયસ્થ ૩. સિદ્ધાંતમુક્તાવલી ૧૫૫૫        _ અચ્ચુતદાસ ૪. પુષ્ટિપ્રવાહમર્યાદા        _        _        _ ૫. સિદ્ધાંત - રહસ્ય ૧૫૪૯ ગોકુળ દામોદરદાસ હરસાની ૬. નવરત્ન ૧૫૫૮ ગોકુળ ગોવિંદ દુબે ૭. અંત:કરણ પ્રબોધ ૧૫૮૭ અડેલ પોતાના માટે ૮. વિવેકધૈર્યાશ્રય        _        _ અચ્ચ્યુતદાસ સારસ્વાત ૯. કૃષ્ણાશ્રય