Introduction of Shodas granth Part-2


 

ષોડશ ગ્રંથની ઐતિહાસિકતા

       હવે ઐતિહાસિક દષ્ટિએ આ ગ્રંથની રચનાની વિગતો જોઈએ

ક્રમાંક

ગ્રંથનું નામ

રચના-સમય(સં.)

સ્થળ

કોના માટે રચાયો

૧.

શ્રીયમુનાષ્ટક    

૧૫૪૯

ગોકુળ

શ્રીયમુનાજીની સ્તુતિ

૨.

બાલબોધ

૧૫૫૦

       _

નારાયણદાસ કાયસ્થ

૩.

સિદ્ધાંતમુક્તાવલી

૧૫૫૫

       _

અચ્ચુતદાસ

૪.

પુષ્ટિપ્રવાહમર્યાદા

       _

       _

       _

૫.

સિદ્ધાંત-રહસ્ય

૧૫૪૯

ગોકુળ

દામોદરદાસ હરસાની

૬.

નવરત્ન

૧૫૫૮

ગોકુળ

ગોવિંદ દુબે

૭.

અંત:કરણ પ્રબોધ

૧૫૮૭

અડેલ

પોતાના માટે

૮.

વિવેકધૈર્યાશ્રય

       _

       _

અચ્ચ્યુતદાસ સારસ્વાત

૯.

કૃષ્ણાશ્રય

૧૫૭૦

       _

બુલા મિશ્ર

૧૦.

ચતુ:શ્લોકી

૧૫૮૦

       _

રાણા વ્યાસ

૧૧.

ભક્તિવર્ધિની

૧૫૫૨

ગુજરાત

પુરુષોત્તમ જોશી

૧૨.

જલભેદ

       _

       _

       _

૧૩.

પંચપધાનિ

       _

       _

       _

૧૪.

સંન્યાસ-નિર્ણય

૧૫૫૧

       _

નરહરિ સંન્યાસી

૧૫.

નિરોધલક્ષણ

૧૫૬૬

       _

રાજા દુબે-માઘો દુબે

૧૬.

સેવાફલ

૧૫૮૨

       _

વિષ્ણુદાસ

 

ષોડશ ગ્રંથની ક્રમસંગતિ:

       આપણને પ્રશ્ન થાય કે આ સોળે ગ્રંથ શ્રીમહાપ્રભુજીએ જુદા જુદા સમયે, જુદા જુદા વૈષ્ણવો માટે રચ્યા છે. આજે આ સોળ ગ્રંથોને તેમના રચનાકાળના અનુક્રમમાં મુકાયા નથી, તો તેમનો આ ક્રમ કોણે નક્કી કર્યો? તેની પાછળ શો હેતુ હશે?

       શ્રીગુસાંઇજી પછી થયેલા ત્રણ વિદ્વાન આચાર્યોએ ષોડશ ગ્રંથની ક્રમ સંગતિ પોતપોતાની રીતે આપી છે. આ ત્રણ મહાનુભાવોએ આપેલી ક્રમ સંગતિ જોઈએ.


ક્રમ

શ્રીહરિરાયજી

શ્રીપુરુષોત્તમજી

શ્રીદ્વારકેશજી

૧.

શ્રીયમુનાષ્ટક

શ્રીયમુનાષ્ટક

શ્રીયમુનાષ્ટક

૨.

બાલબોધ

બાલબોધ

બાલબોધ

૩.

સિદ્ધાંતમુક્તાવલી

સિદ્ધાંતમુક્તાવલી

સિદ્ધાંતમુક્તાવલી

૪.

પુષ્ટિપ્રવાહમર્યાદા

પુષ્ટિપ્રવાહમર્યાદા

સિદ્ધાંતરહસ્ય

૫.

સિદ્ધાંતરહસ્ય

સિદ્ધાંતરહસ્ય

નવરત્ન

૬.

અંત:કરણપ્રબોધ

નવરત્ન

અંત:કરણપ્રબોધ

૭.

નવરત્ન

અંત:કરણપ્રબોધ

વિવેકધૈર્યાશ્રય

૮.

વિવેકધૈર્યાશ્રય

વિવેકધૈર્યાશ્રય

કૃષ્ણાશ્રય

૯.

કૃષ્ણાશ્રય

કૃષ્ણાશ્રય

ચતુ:શ્લોકી

૧૦.

ચતુ:શ્લોકી

ભક્તિવર્ધિની

પુષ્ટિપ્રવાહમર્યાદા

૧૧.

ભક્તિવર્ધિની

જલભેદ

ભક્તિવર્ધિની

૧૨.

જલભેદ

પંચપદ્યાની

જલભેદ

૧૩.

પંચપદ્યાની

ચતુ:શ્લોકી

પંચપદ્યાની

૧૪.

સંન્યાસ-નિર્ણય

સંન્યાસ-નિર્ણય

સંન્યાસ-નિર્ણય

૧૫.

નિરોધલક્ષણ

નિરોધલક્ષણ

નિરોધલક્ષણ

૧૬.

સેવાફલ

સેવાફલ

સેવાફલ

       આ ત્રણ ક્રમસંગતિ પૈકી શ્રીહરિરાયજીનો ક્રમ આજે સર્વસામાન્ય જણાય છે. શ્રીપુરુષોતમજીની સંગતિમાં ચતુ:શ્લોકીનો અને શ્રીદ્વારકેશજીની સંગતિમાં પુષ્ટિપ્રવાહમર્યાદાનો ક્રમ અલગ પડે છે.

 

ટિપ્પણીઓ

Popular Posts

"MAHAPRABHUJI " movie review

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

Importance of Tulsi mala in Pushtimarg

Pragtya of Ashtakshar mantra

વૈષ્ણવી વેશ