"MAHAPRABHUJI " movie review
જગતગુરુ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની ખૂબ ખૂબ બધાઈ શ્રી મહાપ્રભુજી ના ૫૪૫ માં પ્રાગટ્ય દિવસે જ પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રીવલ્લભના જીવન ચરિત્ર વિશેની આંતરરાષ્ટ્રીય ફીલ્મ રજૂ કરવામાં આવી. આજની યુવા પેઢી જ્યારે બધુ જ ઓનલાઇન કરવા તરફ વળી છે ત્યારે પુષ્ટિમાર્ગના સ્થાપક જગતગુરુ શ્રીમહાપ્રભુજીની બાયોગ્રાફિ માંથી પુષ્ટિમાર્ગનું મહત્વ બહુ જ સારી રીતે જાણી શકાઈ છે. આજની યુવા પેઢીને પુસ્તકો વાંચવા ઓછા ગમે છે ત્યારે બધા જ આ ફીલ્મ જોઈને શ્રીમહાપ્રભુજીના ચરિત્રને જાણી શકે છે. ફકત યુવા પેઢી જ નહી પરંતુ બધા જ વૈષ્ણવોને આ ફિલ્મ એક અલૌકિક અનુભવ કરાવે છે , કારણ કે આ ફિલ્મમાં મહાપ્રભુજીના ચરિત્ર વિશે , એમના સિદ્ધાંતો , એમના કાર્યોના અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના મૂળભૂત મુદાઓને બખૂબી દર્શાવ્યું છે. મહાપ્રભુજીના ચરિત્ર પર કેન્દ્રિત ફિલ્મમાં દર્શાવેલા location અને characters આપણેને ૫૦૦ વર્ષ પહેલાં બનેલા અલૌકિક પ્રસંગોનો જીવંત અનુભવ કરાવે છે જે અત્યાર સુધી આપણે પુસ્તકમાંથી વાંચીને કલ્પના જ કરી છે. ફિલ્મમાં દર્શાવેલા ...

🙌🙏🙏🌷🌷
જવાબ આપોકાઢી નાખો🙏🙏🤞
જવાબ આપોકાઢી નાખો👌👌👌
જવાબ આપોકાઢી નાખોBadhai ho..... Badhai ho...,
જવાબ આપોકાઢી નાખો